અનેક પરચાઓ વેલનાથના છે જેમા મુખ્ય પરચા માં એક જુનાગઢ કાળવા ચોકમા ગીરનારી બાવાઓની ફોજે પારખા કરતા વણિક પુત્રને જીવન દાન આપ્યુ. અને બીજો દત ગુરુ મહારાજ પોતે ચલમ પીતા અને ત્યાંથી સખી દાતાર મોક્લતા. વેલનાથ બાપુ આ એક્લી આખાશમાં ચલમ આપ મેળે ઉડતી જોઇ. પછી પોતે વિચાર્યું કે આ ભગવાન દતની પ્રસાદી તેના સાથીદારને મોક્લે છે લાવને હું શા માટે પ્રસાદના લવ?
વેલનાથબાપુનો ધુનોપોતે
પોતાની
યોગશક્તિથી ચલમને
હેઠે
ઉતારી
પાછી
મોક્લે
છે.
આમ
થોડા
દિવસ
બન્યુ.
ત્યાર
બાદ
દાતાર
મહારાજને ખબર
પડતા
તે
ગુરુ
દત
પાસે
જઇ
વાત
કરી.
દત
મહરાજે
ગુરુ
વાધનાથને વેલનાથને ને
લઇ
આવવા
નો
આદેશ
કર્યો.
ગુરુ
વાઘનાથ
અને
વેલનાથે ગુરુ
દતના
પાસે
પોંહચી
દંડવત
પ્રણામ
કર્યા.
વેલનાથના યોગબળ
અને
તપસિધ્ધી જોઇ
ખુબ
ખુશ
થઇ
નાથપંથના સંપુર્ણ રહસ્યોના ઉપદેશ
અને
આશીર્વાદ આપ્યા.
https://www.facebook.com/profile.php?id=100092698290234
જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો